ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? મણિલાલ દ્વિવેદી મકરંદ દવે શ્યામ સાધુ નાનાભાઈ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે શ્યામ સાધુ નાનાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? કવિતા હાસ્યલેખન નવલકથા નિબંધ કવિતા હાસ્યલેખન નવલકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વીરપુ૨ વઢવાણ માંડલી વાસદ વીરપુ૨ વઢવાણ માંડલી વાસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ રામનારાયણ પાઠક મહીપતરામ નીલકંઠ ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ રામનારાયણ પાઠક મહીપતરામ નીલકંઠ ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો. કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન કુતુબ નાસિરહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન કુતુબ નાસિરહુસેન કુતુબ અબ્દુલહુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP