ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો ? ધનસુરા ધંધૂકા ધોળકા ધોરાજી ધનસુરા ધંધૂકા ધોળકા ધોરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાલપીળું શબ્દ નો સમાસ જણાવો.. દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રેખાખંડ રોહીદાસ ચરિત્ર વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રેખાખંડ રોહીદાસ ચરિત્ર વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ? મિલન માટેની લગ્ન માટેની અંતિમ વિદાય માટેની વિદાય માટેની મિલન માટેની લગ્ન માટેની અંતિમ વિદાય માટેની વિદાય માટેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? ઉમાશંકર જોષી સુરેશ જોષી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી સુરેશ જોષી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP