ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ગ્રંથાવલિ ચિંતાગ્રસ્ત વિચારમાધુરી કાવ્યવિચાર ગ્રંથાવલિ ચિંતાગ્રસ્ત વિચારમાધુરી કાવ્યવિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ લખો. શ્રાવણી મેળો વિસામો ઉઘાડી બારી સાચા શમણાં શ્રાવણી મેળો વિસામો ઉઘાડી બારી સાચા શમણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? નિરંજન ત્રિવેદી નગીનદાસ પારેખ અશોક ચાવડા મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી નગીનદાસ પારેખ અશોક ચાવડા મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP