ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? ટિકિટ જાન આગબોટ માનવી ટિકિટ જાન આગબોટ માનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... સૂપડું સવા લાખનું... આપેલ તમામ આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... સૂપડું સવા લાખનું... આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ? કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અભ્યાસક્રમોને પ્રકાશિત /વેચાણ કરતી મહત્વની સંસ્થા કઇ છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ભાષા નિયામકની કચેરી ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ભાષા નિયામકની કચેરી ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. કપડવંજ સુરત વડોદરા નવસારી કપડવંજ સુરત વડોદરા નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? અસાઈત પંડિત ઓમકારનાથ આદિત્યરાય વ્યાસ ઉસ્તાદ ફૈયાઝખાં અસાઈત પંડિત ઓમકારનાથ આદિત્યરાય વ્યાસ ઉસ્તાદ ફૈયાઝખાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP