ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ? ધ્રુવ ભટ્ટ કુંદનિકા કાપડિયા રમેશ પારેખ હરિન્દ્ર દવે ધ્રુવ ભટ્ટ કુંદનિકા કાપડિયા રમેશ પારેખ હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ? રવિશંકર મહારાજ ગાંધીજી કનૈયાલાલ મુનશી સ્વામી આનંદ રવિશંકર મહારાજ ગાંધીજી કનૈયાલાલ મુનશી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કોણે લખ્યું ? પ્રેમાનંદ ભાલણ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ભાલણ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ દલપતરામ નર્મદ પ્રેમાનંદ શામળ દલપતરામ નર્મદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP