ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. સ્વામી આનંદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા દયારામ સ્વામી આનંદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી દુલાભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી દુલાભાયા કાગ હેમુદાન ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? રૂઢિપ્રયોગ વિભક્તિ અલંકાર છંદ રૂઢિપ્રયોગ વિભક્તિ અલંકાર છંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? ધરમપુર સમૌ વાંસા બ્રાહ્મણવાડા ધરમપુર સમૌ વાંસા બ્રાહ્મણવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? પ્રિયકાન્ત મણિયારની સુન્દરમ્ ની હરીન્દ્ર દવેની સ્નેહરશ્મિની પ્રિયકાન્ત મણિયારની સુન્દરમ્ ની હરીન્દ્ર દવેની સ્નેહરશ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP