ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? મુનિ મસ્તરામ ચુનીલાલ ભગત બાલયોગી મહારાજ જાનકીદાસ ભગત મુનિ મસ્તરામ ચુનીલાલ ભગત બાલયોગી મહારાજ જાનકીદાસ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોનું તખલ્લુસ 'ઈર્શાદ' છે ? વિનોદ ભટ્ટ ચિનુ મોદી રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ ચિનુ મોદી રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? ધાતુ પરાયણ દયાશ્રય વૈદિક નિઘંટુ સુમતિગણિ ધાતુ પરાયણ દયાશ્રય વૈદિક નિઘંટુ સુમતિગણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP