ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? પગલીનો પાડનાર લખચોરાસી અડખે ફડખે પદ્મિની પગલીનો પાડનાર લખચોરાસી અડખે ફડખે પદ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ગાંધીજી ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. સારસી નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને સારસી નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? નારાયણ સૂર્વે રમેશ પારેખ નવલરામ ત્રિવેદી ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે રમેશ પારેખ નવલરામ ત્રિવેદી ડૉ. રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? ઇન્દુલાલ ગાંધી યશવંત શુક્લ મધુ રાય સુરેશ જોષી ઇન્દુલાલ ગાંધી યશવંત શુક્લ મધુ રાય સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP