ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? રસ્કિન બોન્ડ જ્હોન રસ્કિન લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય રસ્કિન બોન્ડ જ્હોન રસ્કિન લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? નરસિંહ મહેતા હરીન્દ્ર દવે રમેશ પારેખ ભાલણ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે રમેશ પારેખ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? ભાલણ પ્રેમાનંદ શામળ નાકર ભાલણ પ્રેમાનંદ શામળ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? દલપતરામ ધૂમકેતુ કિશનસિંહ ચાવડા યશવંત મહેતા દલપતરામ ધૂમકેતુ કિશનસિંહ ચાવડા યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? મોહમ્મદ માંકડ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકાં જોડો.1. મનુભાઈ પંચોલી 2. ઈશ્વર પેટલીકર 3. ક.મા.મુનશી 4. જોક્સ મેકવાન અ. સોક્રેટિસબ. વેરની વસુલાત ક. આંગળીયાત ડ. જનમટીપ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP