ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? સુરેશ જોષી મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર ચિનુ મોદી સુરેશ જોષી મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ? ઈલા આરબ મહેતા સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? નાનાભાઈ શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે નાનાભાઈ શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? તારક મહેતા મકરંદ દવે જયંત પાઠક સુકન્યા ઝવેરી તારક મહેતા મકરંદ દવે જયંત પાઠક સુકન્યા ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ દ્વંદ્વ આપેલ પૈકી કોઈ નહીં ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ આપેલ પૈકી કોઈ નહીં ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP