કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના પ્રથમ 5G સક્ષમ ડ્રોનનું નામ જણાવો. સ્કાયહૉક એકપણ નહીં સ્કાયસ્ટાર સ્કાયકાઈટ સ્કાયહૉક એકપણ નહીં સ્કાયસ્ટાર સ્કાયકાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં 1000 મેગાવોટની બિકાનેર સોલર એનર્જી પ્રોજેક્ટની આધારશિલા મુકી ? મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જયપુર લિટરેચર ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? દેહરાદૂન ઉદયપુર જયપુર નવી દિલ્હી દેહરાદૂન ઉદયપુર જયપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પરાક્રમ દિવસ ક્યારે મનાવાય છે ? 21 જાન્યુઆરી 23 જાન્યુઆરી 22 જાન્યુઆરી 24 જાન્યુઆરી 21 જાન્યુઆરી 23 જાન્યુઆરી 22 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યોજાયેલી G20ની થિંક20 બેઠકમાં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ? બેંગલોર ઘોષણાપત્ર ચેન્નાઈ ઘોષણાપત્ર ભોપાલ ઘોષણાપત્ર નાગપુર ઘોષણાપત્ર બેંગલોર ઘોષણાપત્ર ચેન્નાઈ ઘોષણાપત્ર ભોપાલ ઘોષણાપત્ર નાગપુર ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘નમસ્તે વર્લ્ડ’ રમકડાની બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી ? વારાણસી હૈદરાબાદ નોઈડા બિકાનેર વારાણસી હૈદરાબાદ નોઈડા બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP