કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) હૉકી 5S વર્લ્ડ કપ 2024 ક્યા યોજાશે ? ભારત નેધરલેન્ડ ઓમાન બાંગ્લાદેશ ભારત નેધરલેન્ડ ઓમાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ભારત એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) સાથે ભાગીદારીમાં ક્યા શહેરમાં ક્લાઈમેટ ચેન્જ એન્ડ હેલ્થ હબ ખોલશે ? ગાંધીનગર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ગાંધીનગર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ક્યો દેશે તેના બંધારણમાં મૂળ રહેવાસીઓને માન્યતા આપવા માટે જનમતની પ્રક્રિયા હાથ ધરી ? ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા કેનેડા સ્કોટલેન્ડ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા કેનેડા સ્કોટલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પરથી ક્યા તત્વની શોધ કરી ? જિંક સલ્ફર ચાંદી સોનુ જિંક સલ્ફર ચાંદી સોનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ચોકુવા ચોખાનો પાક ક્યા લેવામાં આવે છે ? મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) રાષ્ટ્રીય પોષણ સપ્તાહ (National Nutrition Week) ક્યારે મનાવાય છે ? 1થી 7 સપ્ટેમ્બર 5થી 11 સપ્ટેમ્બર 4થી 9 સપ્ટેમ્બર 2થી 8 સપ્ટેમ્બર 1થી 7 સપ્ટેમ્બર 5થી 11 સપ્ટેમ્બર 4થી 9 સપ્ટેમ્બર 2થી 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP