GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચે આપેલી સંખ્યાશ્રેણીમાં ખાલી જગ્યાએ કઈ સંખ્યા આવશે ? 6, 13, 28, 59, ___ 122 111 113 114 122 111 113 114 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ગુજરાત સ્ટેટ કો-ઓપ. લેન્ડ મોર્ટગેજ બેંક લિ., અમદાવાદ''નું નવું નામાભિધાન શું છે? ગુજરાત સ્ટેટ કો.-ઓપ. રિફોર્મ્સ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ, એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન ગીરો બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ. રિફોર્મ્સ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ, એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન ગીરો બેન્ક લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) વિસનગર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળી લિ.ના સ્થાપક કોણ હતા ? આત્મારામ પટેલ ઈશ્વરભાઈ મકવાણા ભોળાભાઈ પટેલ સાંકળચંદ પટેલ આત્મારામ પટેલ ઈશ્વરભાઈ મકવાણા ભોળાભાઈ પટેલ સાંકળચંદ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : શેરના આઠમા ભાગ જેટલું તોલો પાશેર રતી નવટાંક તોલો પાશેર રતી નવટાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ગાંધીનગરથી ગાડી ઉપડી' - અધોરેખિત પદની વિભક્તિ દર્શાવો. સંપ્રદાન કર્તા કરણ અપાદાન સંપ્રદાન કર્તા કરણ અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ___ ISRO launched ___ Mars Mission successfully. The, a An,a The, the An, the The, a An,a The, the An, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP