કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતનેટ કાર્યક્રમ અંતર્ગત ક્યા વર્ષ સુધીમાં 6 લાખ ગામોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનો લક્ષ્યાંક રખાયો છે ? વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કલ્યાણસિંહ ક્યા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા ? હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા પ્રદેશમાંથી ‘ઈનર લાઈન પરમિટ’ની જરૂરિયાત દૂર કરી છે ? ચેન્નઈ વિશાખાપટ્ટનમ દિલ્હી લદાખ ચેન્નઈ વિશાખાપટ્ટનમ દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા વર્ષ સુધીમાં ‘ઊર્જા સ્વતંત્ર’ બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું ? વર્ષ 2050 વર્ષ 2037 વર્ષ 2040 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2037 વર્ષ 2040 વર્ષ 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘કાંકોરી ટ્રેન કાવતરું’ અથવા ‘કાંકોરી ટ્રેન ષડયંત્ર’નું નામ બદલીને ‘કાંકોરી ટ્રેન કાર્યવાહી’ કરવામાં આવ્યું છે ? હરિયાણા પંજાબ પ. બંગાળ ઉત્તરપ્રદેશ હરિયાણા પંજાબ પ. બંગાળ ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત–ચીન નજીક માણા ગામમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ગામ કયા રાજ્યમાં સ્થિત છે ? અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલપ્રદેશ સિક્કિમ અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલપ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP