ભારતનું બંધારણ (Constitution Of India) 6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક આપવામાં આવે છે ? 18 14 17 16 18 14 17 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો (Special state of India) આપવામાં આવ્યો નથી. આસામ ઉત્તરાખંડ ઝારખંડ ત્રિપુરા આસામ ઉત્તરાખંડ ઝારખંડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 30 25 28 35 30 25 28 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ? 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા.1-1-1977 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-4-1977 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા.1-1-1977 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-4-1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 15% 5% 10% 20% 15% 5% 10% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક CEO-GSDMA મુખ્ય સચિવ રાહત કમિશનર રાહત નિયામક CEO-GSDMA મુખ્ય સચિવ રાહત કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP