Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 6% 16% 12% 24% 6% 16% 12% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? સાબરમતી મહી તાપી નર્મદા સાબરમતી મહી તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતાં ? જવાહરલાલ નહેરુ ડૉ. ભગવાન દાસ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. એસ. રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ ડૉ. ભગવાન દાસ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. એસ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ મારી હકીકત સત્યના પ્રયોગો બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ મારી હકીકત સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયા બે કવિઓ સુધારક યુગના છે ? (1) નર્મદ (2) દયારામ (3) દલપતરામ (4) જયંત પાઠક 2 અને 3 1 અને 2 1 અને 3 1 અને 4 2 અને 3 1 અને 2 1 અને 3 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP