ભારતનું બંધારણ (Constitution Of India) 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ? 1-1-2011 1-4-2010 1-4-2011 1-1-2010 1-1-2011 1-4-2010 1-4-2011 1-1-2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે ? Chief Auditor General Central Auditor General Controller of Accounts General Comptroller and Auditor General Chief Auditor General Central Auditor General Controller of Accounts General Comptroller and Auditor General ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ? ધાર્મિક દરજ્જો અર્જિત દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો અર્પિત દરજ્જો ધાર્મિક દરજ્જો અર્જિત દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો અર્પિત દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. જૂલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર એપ્રિલ જૂલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદ એટલે :1. લોકસભા 2. રાજ્યસભા 3. સર્વોચ્ચ ન્યાયમૂર્તિ 4. રાષ્ટ્રપતિ 1,2,3 બધા જ 1,2,4 1,3,4 1,2,3 બધા જ 1,2,4 1,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP