સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
પાંચ ઘંટ એકી સાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6, 7, 8, 9 અને 12 સેકન્ડે રણકે છે, તો કેટલા સમય બાદ એકી સાથે બધા ઘંટ રણકશે ?

504 Sec.
36,288 Sec.
6,048 Sec.
252 Sec.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો :
(1) 1 ચો.વાર
(2) 1 પ્રકાશવર્ષ
(3) 1 હેકટર
(4) 1 મીટર
(a) 10,000 ચો.મી.
(b) 9,460 અબજ કિ.મી.
(c) 0.836126 ચો.મી.
(d) 1000 મિલિમીટર

1-c, 2-b, 3-a, 4-d
1-d, 2-a, 3-b, 4-c
1-b, 2-c, 3-a, 4-d
1-a, 2-b, 3-c, 4-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી ક૨વામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા ક૨તાં 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો.

46
96
64
69

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP