Talati Practice MCQ Part - 1 એક વ્યક્તિ 6 km/hrની ઝડપથી એક સ્થિર રેલગાડીને 144 સેકન્ડમાં પાર કરે છે. તે રેલગાડી 72 km/hr ની ઝડપથી એક થાંભલાને પાર કરવામાં કેટલો સમય લેશે ? 12 14 10 15 12 14 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 છંદ ઓળખાવો – 'ઉદ્ગ્રીવ દષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે.' ચોપાઈ અનુષ્ટુપ વસંતતિલકા હરિગીત ચોપાઈ અનુષ્ટુપ વસંતતિલકા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મજૂરનો એક સમૂહ એક કામ 84 દિવસમાં પુરૂ કરી શકે છે, જો 6 મજૂર વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે, વાસ્તવિક કેટલા મજૂર હતા ? 48 42 32 36 48 42 32 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નહેરુ ગુલઝારીલાલ નંદા રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ ગુલઝારીલાલ નંદા રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કયારથી થયો હતો ? 2003 2005 2004 2001 2003 2005 2004 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રૂપાયતન નામની સંસ્થા કયા આવેલી છે ? વડોદરા અમદાવાદ જૂનાગઢ સુરત વડોદરા અમદાવાદ જૂનાગઢ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP