Talati Practice MCQ Part - 8
એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે,તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ?

1 મીનીટ
120 સેકન્ડ
80 સેકન્ડ
3 મીનીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે.

તા.17-12-2016
તા.15-12-2016
તા.10-12-2016
તા.16-12-2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ?

કુચીપુડી
મણિપુરી
કથકલી
ભરતનાટ્યમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

પોરબંદર
રાજકોટ
ભાવનગર
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ?

15 લિટર
7 લિટર
10 લિટર
5 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP