Talati Practice MCQ Part - 2 એક ટાંકીનો 60% ભાગ ભરતાં બે મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતા કેટલો સમય લાગશે ? 120 સેકન્ડ 80 સેકન્ડ 180 સેકન્ડ 60 સેકન્ડ 120 સેકન્ડ 80 સેકન્ડ 180 સેકન્ડ 60 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Make verb of the word ‘central’. Centrally Centran Descentral Centralize Centrally Centran Descentral Centralize ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.“દૂઝણી ગાયની લાત પણ સારી” દૂઝણી ગાય દૂધ આપતી નથી, જાહેર ચીજ સૌના માટે હોય છે. ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા. દૂઝણી ગાય નુકશાન પહોંચાડતી નથી. દૂઝણી ગાય દૂધ આપતી નથી, જાહેર ચીજ સૌના માટે હોય છે. ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા. દૂઝણી ગાય નુકશાન પહોંચાડતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "ભાઠા" – તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. દલાલી પથરો ભાલ ઢેફું દલાલી પથરો ભાલ ઢેફું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવો :– કામિની ખાવાને મહત્ત્વ આપે છે. ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Idioms: To Snap one's fingers To accept immediately To grasp eagerly To speak abruptly To become Contemptuous of To accept immediately To grasp eagerly To speak abruptly To become Contemptuous of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP