GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક સંખ્યાના ⅗ ગણાનાં 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો. 75 80 100 90 75 80 100 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તાજેતરમાં ઇંગ્લેન્ડ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ મેચ ક્યા શહેરમાં રમાડવામાં આવી હતી? બ્રિસ્ટોલ લીવરપુલ બર્મિંગહામ માંચેસ્ટર બ્રિસ્ટોલ લીવરપુલ બર્મિંગહામ માંચેસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Forty thousand rupees ___ a large sum. is are were been is are were been ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે. વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વિદ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વિદ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. ગિલો ગામમાં ગયો. સત્ય પરમેશ્વર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. યામિનીનું મુખ ચંદ્ર. ગિલો ગામમાં ગયો. સત્ય પરમેશ્વર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. યામિનીનું મુખ ચંદ્ર. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છેઃ(a) મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો (b) હું આવ્યો પણ તમે ઘરે નહોતા (c) ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો (d) ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો a અને d b અને d d c અને d a અને d b અને d d c અને d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP