સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. એક ટ્રેન ઉત્તર તરફ 60 Km/hr અને બીજી ટ્રેન દક્ષિણ તરફ 40 Km/hr ની ગતિથી ચાલે છે. કેટલા કલાક પછી બંને ટ્રેન 150 Km ની દૂર પર રહેશે ?
સમય અને અંતર (Time and Distance)
એક વિમાન આગગાડીથી બમણી ઝડપથી ચાલે છે, વિમાનની ઝડપ પ્રતિ કલાક 60 માઈલ છે, આગગાડી 20 માઈલ અંતર કાપે તેટલા સમયમાં વિમાન કેટલું અંતર કાપશે ?
સમય અને અંતર (Time and Distance)
એક કાર સ્ટેશન A થી સ્ટેશન B 40 કિ.મી./કલાકની ઝડપથી જાય છે. અને પરત 60 કિ.મી. /કલાકની ઝડપથી આવે છે. તો તેની પુરી મુસાફરીની સરેરાશ ઝડપ શોધો.
સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેનો P અને Q એકજ દિશામાં અનુક્રમે 85 કિ.મી./કલાક અને 70 કિ.મી./કલાકની ઝડપે જઈ રહી છે. જે P ટ્રેનની લંબાઈ 120 મીટર હોય અને Q ટ્રેનની લંબાઈ 240 મીટર હોય તો બંને ટ્રેન એક બીજાને કેટલા સેકન્ડમાં પસાર કરશે ?
સમય અને અંતર (Time and Distance)
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?