Talati Practice MCQ Part - 6 એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 591 690 609 510 591 690 609 510 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 અનુસાર SEBC માટે કેટલી બેઠકો અનામત રહેશે ? 18% 27% 10% 5% 18% 27% 10% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા અલગ પડે છે ? 48, 50, 82, 170 82 170 48 50 82 170 48 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કયા બે મહિનાના પ્રથમ દિવસ હંમેશા સમાન વાર હોય ? એપ્રિલ - ડિસેમ્બર જુલાઈ - નવેમ્બર માર્ચ - ડિસેમ્બર એપ્રિલ - જુલાઈ એપ્રિલ - ડિસેમ્બર જુલાઈ - નવેમ્બર માર્ચ - ડિસેમ્બર એપ્રિલ - જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ? પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 The Nagative of : He is too dull to understand it. He is so dull that he cannot understand it. He is so dull that understand it. He is not too dull to understand it. He is not too dull to understand it. He is so dull that he cannot understand it. He is so dull that understand it. He is not too dull to understand it. He is not too dull to understand it. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP