GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
જો વેચાણ રૂ. 6000, વેચાણ પડતર રૂ. 5000, શરૂનો સ્ટોક રૂ. 1000, ખરીદી રૂ. 4000, વેતન રૂ. 2000 અને ઓફિસ ભાડું રૂ.1000 હોય, તો કાચા નફાની ગણતરી કરો.

રૂ. 1,500 ખોટ
રૂ. 2,500 ખોટ
રૂ. 1,000 નફો
રૂ. 2,500 નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિવૃત્ત ઓડિટરને ___ અધિકાર નથી.

લેખિત રજૂઆત કરવાનો
તેની રજૂઆતોની વહેંચણી કરવાનો (ફેરવવાનો)
કંપનીના સભ્ય તરીકે બોલવાનો
મિટિંગમાં સાંભળવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
જો વિષમતાંકનું મૂલ્ય ઋણ હોય તો, તે નિર્દેશ કરે છે ___

બહુલક કરતાં સમાંતર મધ્યક મોટો છે.
સમાંતર, મધ્યક અને બહુલક બંને સરખા છે.
સમાંતર મધ્યક કરતાં બહુલક મોટો છે.
સમાંતર મધ્યક શૂન્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેનામાંથી કયા સંચાલકીય હિસાબી પદ્ધતિના સાધન છે ?

સીમાંત પડતર પદ્ધતિ
આપેલ તમામ
બજેટ અને બજેટ નિયંત્રણ
પ્રમાણ પડતર પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP