ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? વિનોદ ભટ્ટ સુરેશ જોશી ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ સુરેશ જોશી ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. તેજરેખા ગોરસ અનિમેષ ઈંધણ તેજરેખા ગોરસ અનિમેષ ઈંધણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? દ્વિરેફ ઈર્શાદ ઘનશ્યામ મીનપિયાસી દ્વિરેફ ઈર્શાદ ઘનશ્યામ મીનપિયાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. આગંતુક તહોમતનામું તરંગીનું સ્વપ્ન પરંપરા આગંતુક તહોમતનામું તરંગીનું સ્વપ્ન પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.'ઝાકળ જેવા અણદીઠ' સ્વામી આનંદ અમૃતલાલ વેગડ યશવંત શુક્લ નારાયણ દેસાઈ સ્વામી આનંદ અમૃતલાલ વેગડ યશવંત શુક્લ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? બ. ત્રિભુવનદાસ લુહાર ધીરુ પરીખ પન્ના નાયક બળવંતરાય ઠાકોર બ. ત્રિભુવનદાસ લુહાર ધીરુ પરીખ પન્ના નાયક બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP