ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? રાવજી પટેલ ખબરદાર કવિ નર્મદ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ ખબરદાર કવિ નર્મદ ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? ભાલણે અસાઈતે પ્રેમાનંદે જનાર્દને ભાલણે અસાઈતે પ્રેમાનંદે જનાર્દને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હારી + ઈચ્છા હરી + ઈચ્છા હરી + ઈછા હરિ + ઈચ્છા હારી + ઈચ્છા હરી + ઈચ્છા હરી + ઈછા હરિ + ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? રાજેન્દ્ર શાહ અનિલ જોશી પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ અનિલ જોશી પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિજયગુપ્ત મૌર્ય કોનું ઉપનામ છે ? વિજય શંકરવાસુ નગેન્દ્ર વિજય ભારદ્વાજ વિજય હર્ષણ પુષ્કર્ણા વિજય શંકરવાસુ નગેન્દ્ર વિજય ભારદ્વાજ વિજય હર્ષણ પુષ્કર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP