ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભોજો ભગત ભાલણ શામળ ભટ્ટ પ્રેમાનંદ ભોજો ભગત ભાલણ શામળ ભટ્ટ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? અતીતવન વળામણાં કદલીવન ભાંગ્યાના ભેરુ અતીતવન વળામણાં કદલીવન ભાંગ્યાના ભેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? શોધું છું હું એવી જ કવિતા પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો શોધું છું હું એવી જ કવિતા પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP