ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? માતા વીરકુંવરીએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? પાંચ ચાર છ સાત પાંચ ચાર છ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમભક્તિ' કોનું ઉપનામ છે ? નરસિંહ મહેતા મકરંદ દવે ન્હાનાલાલ કવિ સુરેશ દલાલ નરસિંહ મહેતા મકરંદ દવે ન્હાનાલાલ કવિ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? ઝવેરચંદ મેઘાણી શેખાદમ આબુવાલા નિરંજન ભગત ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી શેખાદમ આબુવાલા નિરંજન ભગત ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શુક્લની કૃતિ 'હજો હાથ કરતાલ' નો સાહિત્યપ્રકાર જણાવો ? કવિતા નિબંધ ગઝલ સોનેટ કવિતા નિબંધ ગઝલ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP