ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1986 1988 1989 1987 1986 1988 1989 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 આર્ટિકલ – 153 આર્ટિકલ – 248 આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 આર્ટિકલ – 153 આર્ટિકલ – 248 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગાલેન્ડ કયા વર્ષે અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1964 ઈ.સ.1963 ઈ.સ.1961 ઈ.સ.1962 ઈ.સ.1964 ઈ.સ.1963 ઈ.સ.1961 ઈ.સ.1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ? મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલ પૈકી એક પણ નહીં મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું ? પી.એન. ભગવતી એસ.પી. ભરૂચા પ્રકાશભઈ ઠક્કર હરિલાલ જે. કણિયા પી.એન. ભગવતી એસ.પી. ભરૂચા પ્રકાશભઈ ઠક્કર હરિલાલ જે. કણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ-1 અનુસૂચિ-2 અનુસૂચિ-5 અનુસૂચિ-3 અનુસૂચિ-1 અનુસૂચિ-2 અનુસૂચિ-5 અનુસૂચિ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP