ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1989 1988 1987 1986 1989 1988 1987 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ, નાણાંપંચે કરેલી ભલામણોને સંસદમાં પ્રસ્તુત કરે છે ? 281 283 279 280 281 283 279 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? 342 341 202 243-D 342 341 202 243-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 322 કલમ – 326 કલમ – 324 કલમ – 320 કલમ – 322 કલમ – 326 કલમ – 324 કલમ – 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય વિદેશ સેવા ભારતીય વન સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય વન સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP