પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 8 અને 16 7 અને 9 7 અને 15 5 અને 15 8 અને 16 7 અને 9 7 અને 15 5 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે ? ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ. ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. ઉમેદવાર 21 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. ઉમેદવાર સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ. ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. ઉમેદવાર 21 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. ઉમેદવાર સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે ? જિલ્લા આયોજન સમિતિ વહીવટી આયોજન સમિતિ તાલુકા અને વહીવટી આયોજન સમિતિ બંને તાલુકા આયોજન સમિતિ જિલ્લા આયોજન સમિતિ વહીવટી આયોજન સમિતિ તાલુકા અને વહીવટી આયોજન સમિતિ બંને તાલુકા આયોજન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ? બળવંતરાય મહેતા ગાંધીજી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ બળવંતરાય મહેતા ગાંધીજી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 (2) 243 1(4) 243 1(3) 243 1(1) 243 (2) 243 1(4) 243 1(3) 243 1(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ? વિસ્તારનું ક્ષેત્રફળ વિસ્તારમાં ઘરોની સંખ્યા વસ્તીની સંખ્યા વિસ્તારની આવક વિસ્તારનું ક્ષેત્રફળ વિસ્તારમાં ઘરોની સંખ્યા વસ્તીની સંખ્યા વિસ્તારની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP