પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?

30 દિવસ
60 દિવસ
90 દિવસ
45 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
બ્રિટીશ ગવર્નર જનરલ સર ચાર્લ્સ મેટકાફે ગ્રામ પંચાયતોની આપેલ ઓળખ અંગે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

પંચાયતી રાજ
પંચ ત્યાં પરમેશ્વર
નાના પ્રજાસત્તાક એકમો
લોકશાહી વિકેન્દ્રીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારે (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય) કેટલી સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવી પડે છે ?

Rs.50,000/-
Rs.40,000/-
Rs.15,000/-
Rs.25,000/-

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

તાલુકા વિકાસ અધિકારી
ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે
જિલ્લા વિકાસ અધિકારી
મતદારો સીધા મત આપી ચૂંટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ?

સમવર્તી યાદી
રાષ્ટ્રપતિ યાદી
કેન્દ્ર યાદી
રાજ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP