કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં દેશની કુલ 62 છાવણી બોર્ડમાં રહેતા 20 લાખથી વધુ નાગરિકોને ઓનલાઇન નગરપાલિકા સેવાઓ પુરી પાડવા કયા મંત્રાલય દ્વારા 'ઈ-છાવણી' ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ? ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ? મૌલાના વહિદૂદી્ન ખાન એસ. પી. બાલાસુબ્રમણ્યમ સુદર્શન સાહુ રામવિલાસ પાસવાન મૌલાના વહિદૂદી્ન ખાન એસ. પી. બાલાસુબ્રમણ્યમ સુદર્શન સાહુ રામવિલાસ પાસવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય નૌસેનામાં ટિ્વન એન્જિન ડેક બેઝડ ફાઈટર વિમાન કયા વર્ષ સુધીમાં સામેલ કરવામાં આવશે ? વર્ષ 2024 વર્ષ 2032 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2032 વર્ષ 2028 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) RBI દ્વારા મોનેટરી પોલિસી કમિટીની દ્વિમાસિક સમીક્ષા બેઠકમાં રેપોરેટ કેટલો રાખવામાં આવ્યો ? 4.50% 4.25% 4% 4.75% 4.50% 4.25% 4% 4.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એક વ્યક્તિના કાર્બનફૂટપ્રિન્ટનું આકલન કરવા માટે 'કાર્બનવોચ' મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? ચંદીગઢ લદાખ પુડુચેરી દિલ્હી ચંદીગઢ લદાખ પુડુચેરી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ગુજરાતમાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ કયા મનાવાયો હતો ? દાહોદ જુનાગઢ સાબરકાંઠા આહવા દાહોદ જુનાગઢ સાબરકાંઠા આહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP