યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સામુહિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય રીતે ક્યા આવેલું હોય છે ? શહેરી વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ આપેલ પૈકી કોઈ નહીં તાલુકા કક્ષાએ શહેરી વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ આપેલ પૈકી કોઈ નહીં તાલુકા કક્ષાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાષ્ટ્રીય ઉજાલા ડેશબોર્ડ (National Ujala Dashboard) નીચેનામાંથી શાની સાથે સંકળાયેલું છે ? LED બલ્બનું વિતરણ માંગના કુલ પ્રમાણમાં ઘટાડો કરવા ગ્રાહકોના બિલ ઓછા કરવા આપેલ તમામ LED બલ્બનું વિતરણ માંગના કુલ પ્રમાણમાં ઘટાડો કરવા ગ્રાહકોના બિલ ઓછા કરવા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશમાં જ્ઞાન ક્રાંતિ લાવવાના લક્ષ્યાંક સાથે પ્રબુદ્ધ સમાજની રચના માટે માહિતી અને સંદેશાવ્યવહાર પ્રોદ્યોગિકી (ICT) માળખું પૂરું પાડનાર ભારતમાં કઈ આઈટી (IT) પરિયોજના મુખ્ય છે ? રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન નેશનલ નોલેજ નેટવર્ક યુ.આઈ.ડી.એ.આઈ (UIDAI) નેશનલ ઇન્ફોર્મેટિક્સ નેટવર્ક રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન નેશનલ નોલેજ નેટવર્ક યુ.આઈ.ડી.એ.આઈ (UIDAI) નેશનલ ઇન્ફોર્મેટિક્સ નેટવર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશના કયા રાજ્યમાં "કલ્પસર" યોજનાની વિચારણા ચાલે છે ? મધ્યપ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ? સમૃદ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના બેટી સમૃદ્ધિ યોજના સમૃદ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના બેટી સમૃદ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન ધ રિજન (SAGAR) પહેલ ક્યા વર્ષ શરૂ કરી હતી ? વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2020 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP