યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્ય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે ? ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "ઉસ્તાદ યોજના" કયા હેતુથી કરવામાં આવેલી છે ? વેચાણ વ્યવસ્થા સુધારવી બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા આપેલ તમામ હેતુઓ તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી. વેચાણ વ્યવસ્થા સુધારવી બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા આપેલ તમામ હેતુઓ તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરેલ રકમ ક્યારે બમણી થાય છે ? 6 વર્ષ 5 માસ 8 વર્ષ 4 માસ 7 વર્ષ 3 માસ 7 વર્ષ 6 માસ 6 વર્ષ 5 માસ 8 વર્ષ 4 માસ 7 વર્ષ 3 માસ 7 વર્ષ 6 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ કયું છે ? શક્તિ સુરક્ષા હિંમત ક્રાંતિ શક્તિ સુરક્ષા હિંમત ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કસ્તૂરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? કિશોરી સગર્ભા બી.પી.એલ. સગર્ભા બાળક કિશોરી સગર્ભા બી.પી.એલ. સગર્ભા બાળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારની કઈ પહેલ દેશમાં તમામ 2,50,000 ગ્રામ પંચાયતોને આઈટી કનેક્ટીવીટી પૂરી પાડવાનું લક્ષ્યાંક રાખે છે ? ઈ-તાલ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક મેઘરાજ ડાયલ. ગવ ઈ-તાલ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક મેઘરાજ ડાયલ. ગવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP