યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્ત્રીઓમાં હાડકાની ઘનતા ઓછી થવાના મુખ્ય કારણો ___ છે. કેલ્શિયમ યુક્ત ખોરાકનો અભાવ આપેલ તમામ રજોનિવૃત્તિ (મેનોપોઝ) કસરતનો અભાવ કેલ્શિયમ યુક્ત ખોરાકનો અભાવ આપેલ તમામ રજોનિવૃત્તિ (મેનોપોઝ) કસરતનો અભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કલ્પસર યોજના શાને આધારિત છે ? સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના સોલાર પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના સોલાર પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાલીમ અને મુલાકાત યોજનાનો મુખ્ય હેતુ શું હતો ? સંશોધન માટેની બાબતો ઓળખવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. વિસ્તરણ કાર્યકરોને કૃષિની આધુનિક તાંત્રિકતાઓ અને કુશળતાઓ અંગે જ્ઞાન આપવું. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. સંશોધન માટેની બાબતો ઓળખવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. વિસ્તરણ કાર્યકરોને કૃષિની આધુનિક તાંત્રિકતાઓ અને કુશળતાઓ અંગે જ્ઞાન આપવું. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગતિશીલ ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'મેટ્રો રેલ'નું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે ? મેટ્રો-લિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગામડામાં સાર્વજનિક સુવિધાઓની સુધારણા માટે કઈ રાજ્ય સરકારે "સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ" શરૂ કરેલ છે ? ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વ. સહાય જૂથને અનુરૂપ કાર્યક્રમ કયો છે ? નેહરુ રોજગાર યોજના બાલિકા સમૃદ્ધિ યોજના સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના જવાહર રોજગાર યોજના નેહરુ રોજગાર યોજના બાલિકા સમૃદ્ધિ યોજના સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના જવાહર રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP