યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) હરતા-ફરતા ઘોડિયાઘરની શરૂઆત ભારતમાં કોના દ્વારા થઈ હતી ? શ્રીમતી મીરા મહાદેવન શ્રીમતી મીરાં મોહન શ્રીમતી મીરા પાઠક શ્રીમતી મીરા નાયક શ્રીમતી મીરા મહાદેવન શ્રીમતી મીરાં મોહન શ્રીમતી મીરા પાઠક શ્રીમતી મીરા નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાને ગ્રામીણ વિસ્તારના લાભાર્થી માટે લઘુતમ વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ? 50,000 40,000 68,000 47,000 50,000 40,000 68,000 47,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનુકૂળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે ? ઈ.સ. 2020 ઈ.સ. 2022 ઈ.સ. 2019 ઈ.સ. 2021 ઈ.સ. 2020 ઈ.સ. 2022 ઈ.સ. 2019 ઈ.સ. 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) NHM એટલે... નેશનલ હેલ્થ મિડીયા ન્યુટ્રીશન હેલ્થ મિશન નેશનલ હાઉસ મિશન નેશનલ હેલ્થ મિશન નેશનલ હેલ્થ મિડીયા ન્યુટ્રીશન હેલ્થ મિશન નેશનલ હાઉસ મિશન નેશનલ હેલ્થ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જાહેર માહિતી અધિકારીને માહિતી મેળવવા માટે અરજી કરતી વખતે અરજદાર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી ? પોતાનું નામ સરનામું લખવું અરજીની વિગતો નિયત નમૂનામાં ન માંગતા સાદા કાગળ પર માંગવી અરજી ફી ભરવી અરજી માટેનું કારણ જણાવવું પોતાનું નામ સરનામું લખવું અરજીની વિગતો નિયત નમૂનામાં ન માંગતા સાદા કાગળ પર માંગવી અરજી ફી ભરવી અરજી માટેનું કારણ જણાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ HRIDAY યોજનામાં નીચેના પૈકી ગુજરાતનું કયું શહેર પસંદ કરવામાં આવ્યું છે ? અંબાજી દ્વારકા પાલીતાણા સોમનાથ અંબાજી દ્વારકા પાલીતાણા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP