યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંકલિત બાળ વિકાસ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને કયા રોગ વિરોધી રસી અપાય છે ? યેલો ફીવર મેનીનજાઈટીસ ટીટનેસ હિપેટાઈટીસ યેલો ફીવર મેનીનજાઈટીસ ટીટનેસ હિપેટાઈટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મનરેગા બાબતે કયું વાક્ય / વાક્યો સાચા છે ? નોંધાયેલ વ્યક્તિને ગ્રામપંચાયત જોબકાર્ડ આપે છે. યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લે છે. આપેલ પૈકી કોઇ નહીં આપેલ તમામ નોંધાયેલ વ્યક્તિને ગ્રામપંચાયત જોબકાર્ડ આપે છે. યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લે છે. આપેલ પૈકી કોઇ નહીં આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ કયા ક્ષેત્રને સંબંધિત છે ? વિજ્ઞાન પર્યાવરણ કૃષિ શિક્ષણ વિજ્ઞાન પર્યાવરણ કૃષિ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઉડાન (UDAN) યોજનાનું પૂરું નામ જણાવો. ઉડે દેશ કા આમ નાગરિક આપેલ પૈકી એક પણ નહીં ઉડે દેશ કા ગરીબ નાગરિક ઉડ દેશ કા નાગરિક ઉડે દેશ કા આમ નાગરિક આપેલ પૈકી એક પણ નહીં ઉડે દેશ કા ગરીબ નાગરિક ઉડ દેશ કા નાગરિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કેટલી સહાય ચૂકવવામાં આવે છે ? રૂ. 10,000 રૂ. 2,000 રૂ. 15,000 રૂ. 3,000 રૂ. 10,000 રૂ. 2,000 રૂ. 15,000 રૂ. 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના (PMUY) નીચેના પૈકી કયા કાર્યને યોગદાન આપવા માટે છે ? આપેલ તમામ LED બલ્બનું વિતરણ ગ્રામીણ રહેઠાણોનું વીજળીકરણ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ સ્ત્રીઓને LPG જોડાણ પૂરા પાડવા આપેલ તમામ LED બલ્બનું વિતરણ ગ્રામીણ રહેઠાણોનું વીજળીકરણ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ સ્ત્રીઓને LPG જોડાણ પૂરા પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP