યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ થયેલ મુદ્રા બેંક દ્વારા પ્રારંભિક તબક્કે ત્રણ યોજનાઓ શરૂ કરેલ છે. તેના નામ નીચે મુજબ રાખેલ છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ આપેલ પૈકી એક પણ નહીં શિશુ, કિશોર અને તરૂણ કૃષક, શ્રમિક અને સીમાંત ધંધાદારી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ આપેલ પૈકી એક પણ નહીં શિશુ, કિશોર અને તરૂણ કૃષક, શ્રમિક અને સીમાંત ધંધાદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? ગાંધીજી વિનોબા ભાવે જવાહરલાલ નેહરુ રાજીવ ગાંધી ગાંધીજી વિનોબા ભાવે જવાહરલાલ નેહરુ રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ? NIC ગાંધીનગર ઈન્ફોસીસ ઈન્ટેલ TCS NIC ગાંધીનગર ઈન્ફોસીસ ઈન્ટેલ TCS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ? રાજીવ ગાંધી આવાસ યોજના ઈન્દિરા આવાસ યોજના મહાત્મા ગાંધી આવાસ યોજના સરદાર આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના ઈન્દિરા આવાસ યોજના મહાત્મા ગાંધી આવાસ યોજના સરદાર આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સાર્વજનિક વિતરણ તંત્ર (PDS) એટલે... આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ કુદરતી આવતી આફત સામે કરવામાં આવતી સહાય રિટેલ શોપ વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ કુદરતી આવતી આફત સામે કરવામાં આવતી સહાય રિટેલ શોપ વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ? બાલ દિવસ કિશોરી દિવસ વાત્સલ્ય દિવસ મમતા દિવસ બાલ દિવસ કિશોરી દિવસ વાત્સલ્ય દિવસ મમતા દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP