કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતીય રેલવેએ હાવડા-કાલકા મેઈલ ટ્રેનનું નામ બદલીને શું રાખ્યું ? સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ પરાક્રમ એક્સપ્રેસ સ્વરાજ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ પરાક્રમ એક્સપ્રેસ સ્વરાજ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 15 જાન્યુઆરી, 2021ના રોજ ઇન્ડિયા મીટીઓરોલોજિકલ ડીપાર્ટમેન્ટ (IMD)નો સ્થાપના દિવસ મનાવાયો. તેની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1907 વર્ષ 1915 વર્ષ 1885 વર્ષ 1875 વર્ષ 1907 વર્ષ 1915 વર્ષ 1885 વર્ષ 1875 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 19 જાન્યુઆરી, 2021 ના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) નો સ્થાપના દિવસ મનાવાયો, તેની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2008 વર્ષ 2003 વર્ષ 2006 વર્ષ 2001 વર્ષ 2008 વર્ષ 2003 વર્ષ 2006 વર્ષ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) લખનઉમાં આવેલા અવધ શિલ્પગ્રામમાં 24મા હુન્નર હાટનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવશે ? શિક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય જનજાતિ બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય જનજાતિ બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતના પ્રથમ 'ફાયર પાર્ક'નું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ? છત્તીસગઢ ઓડીશા બિહાર મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડીશા બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતનો સૌથી લાંબો રોડ આર્ચ બ્રિજ 'વાહર્યૂ બ્રિજ'(Wahrew Bridge) નું ઉદઘાટન મેઘાલયના કયા જિલ્લામાં કરવામાં આવ્યું ? ઈસ્ટ ખાસી હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ નોર્થ ગારો હિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP