યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ?
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓ / શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સિંગલ પોઈન્ટ ઘર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે ?
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના વિકાસ માટે લેવાયેલ ઝડપી નિર્ણયો અંતર્ગત પાટનગર ગાંધીનગરના રેલવે સ્ટેશનને રીડેવલપ અને આધુનિક બનાવવા માટે કઈ કંપનીની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ?