સામાન્ય વિજ્ઞાન (General Science) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ક્ષુપ નીંદણ વૃક્ષ ઘાસ ક્ષુપ નીંદણ વૃક્ષ ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુતનું સૌથી વધુ સુવાહક નીચે પૈકી કયું છે ? નિસ્યંદિત પાણી રૂમના ઉષ્ણતામાને ગાળેલું પાણી મીઠાવાળું પાણી ઉકાળીને ગાળેલું ગરમ પાણી નિસ્યંદિત પાણી રૂમના ઉષ્ણતામાને ગાળેલું પાણી મીઠાવાળું પાણી ઉકાળીને ગાળેલું ગરમ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુનાના નીતર્યા પાણીને દૂધિયા બનાવતા વાયુનું વાતાવરણમાં પ્રમાણ જણાવો. 21% 0.04% 78% 0.01% 21% 0.04% 78% 0.01% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળીય અવલોકનો માટે ISRO દ્વારા કયો સેટેલાઈટ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? CARTOSAT ઈન્સેટ રોહિણી આર્યભટ્ટ CARTOSAT ઈન્સેટ રોહિણી આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોસિજન એનાટોમી ઓટોગ્રાફ ઓટોપ્સી ઓટોસિજન એનાટોમી ઓટોગ્રાફ ઓટોપ્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો સૌથી વિપુલ માત્રામાં હોય છે ? પ્રોટીસ્ટ્સ વાઈરસ બેક્ટેરિયા પ્રોટોઝુઆ પ્રોટીસ્ટ્સ વાઈરસ બેક્ટેરિયા પ્રોટોઝુઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP