સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? ખોરાકની નળી મુખ જઠર નાનું આતરડું ખોરાકની નળી મુખ જઠર નાનું આતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પદાર્થ પૈકી કયો પદાર્થ દહનપોષક કે દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી ? CO2 O2 અને H2 બંને O2 H2 CO2 O2 અને H2 બંને O2 H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોનસ્ટિક રસોઈના વાસણો ___ થી આવરણયુક્ત હોય છે ? PVC પોલિસ્ટાયરિન ટેફલોન ટંગસ્ટન PVC પોલિસ્ટાયરિન ટેફલોન ટંગસ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ જલ્દીથી બગડી જાય તેવો છે ? મિલ્ક પાવડર દૂધ ઘઉં મસાલા મિલ્ક પાવડર દૂધ ઘઉં મસાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દરરોજ લગભગ કેટલી હવા શ્વાસમાં વાપરે છે ? 455 ઘનફુટ 320 ઘનફુટ 375 ઘનફુટ 200 ઘનફુટ 455 ઘનફુટ 320 ઘનફુટ 375 ઘનફુટ 200 ઘનફુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ? ગુરૂ શુક્ર નેપ્ચ્યુન બુધ ગુરૂ શુક્ર નેપ્ચ્યુન બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP