સામાન્ય વિજ્ઞાન (General Science) આગ બુઝાવવા કયો ગેસ વપરાય છે ? નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ નિયોજન નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ નિયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૉહસસ્કેલ (Moh's Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? ખનીજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા પ્રવાહીની સ્નિગ્ધતા ખનિજોની કઠિનતા ખનીજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા પ્રવાહીની સ્નિગ્ધતા ખનિજોની કઠિનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિવીઝનની શોધ કોણે કરી છે ? જે. એ. બીર્ડ માઈકલ ફરાડે રોબર્ટ મિલેટ ડૉ. ગેટિંગ જે. એ. બીર્ડ માઈકલ ફરાડે રોબર્ટ મિલેટ ડૉ. ગેટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ? મરીચિકા વક્રીભવન વિભાજન લૂમિંગ મરીચિકા વક્રીભવન વિભાજન લૂમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ? જમીન ગુણવત્તા સુધારવા બાળકોનો ખોરાક બનાવવા ખેતીના પાક વૃદ્ધિ માટે પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા જમીન ગુણવત્તા સુધારવા બાળકોનો ખોરાક બનાવવા ખેતીના પાક વૃદ્ધિ માટે પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે ? બે કર્ણકો વચ્ચે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે બે ક્ષેપકો વચ્ચે બે કર્ણકો વચ્ચે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે બે ક્ષેપકો વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP