સામાન્ય વિજ્ઞાન (General Science) સુકતાન રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ? B D C A B D C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી. (JCB)તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેમનું નામ શું છે ? જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બેક્ષટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે ? ક્રોમોસોમ્સ ડી.એન.એ જિનેટિક્સ જિનોમ ક્રોમોસોમ્સ ડી.એન.એ જિનેટિક્સ જિનોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે ? 29 દિવસ અને 12 કલાક 30 દિવસ અને 12 કલાક 40 દિવસ 60 દિવસ 29 દિવસ અને 12 કલાક 30 દિવસ અને 12 કલાક 40 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભૂકંપોની નોંધ કયું સાધન લે છે ? કાર્ડિયોગ્રાફ સિસ્મોગ્રાફ ટેલિગ્રાફ થર્મોગ્રાફ કાર્ડિયોગ્રાફ સિસ્મોગ્રાફ ટેલિગ્રાફ થર્મોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઈંચ બરાબર કેટલા સેન્ટિમીટર ? 1.75 2.15 2.61 2.54 1.75 2.15 2.61 2.54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP