સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ? ઈન્સ્યુલીન એસ્ટ્રોજન આલ્ડોસ્ટેરિન થાઈરોક્સિન ઈન્સ્યુલીન એસ્ટ્રોજન આલ્ડોસ્ટેરિન થાઈરોક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંખનું તેજ ટકાવવા-વધારવા કયા વિટામિનની જરૂર પડે છે ? સી ડી બી એ સી ડી બી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? ડૉ. કલ્પના ચાવલા ડૉ. કલ્પના ચાવડા ડૉ. શીલા શર્મા ડૉ. શશી રસગોત્ર ડૉ. કલ્પના ચાવલા ડૉ. કલ્પના ચાવડા ડૉ. શીલા શર્મા ડૉ. શશી રસગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક એટલે શું ? ઘોંઘાટ ધીમો અવાજ અવાજથી વધારે ઝડપ પડઘો ઘોંઘાટ ધીમો અવાજ અવાજથી વધારે ઝડપ પડઘો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે ? આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોફ્લોરો કાર્બન ક્લોરોફ્લોરો કાર્બન આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોફ્લોરો કાર્બન ક્લોરોફ્લોરો કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) NaClને ઘરેલું સામાન્ય વપરાશમાં કયા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે ? મીઠું સરકો ધોવાનો સોડા ખાવાનો સોડા મીઠું સરકો ધોવાનો સોડા ખાવાનો સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP