સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્વિન કોનો એકમ છે ? લંબાઈ વજન સમય તાપમાન લંબાઈ વજન સમય તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? બુધ શુક્ર શનિ ગુરુ બુધ શુક્ર શનિ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે ? AB A O B AB A O B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીનો ધૂમકેતુ છેલ્લે પૃથ્વી પરથી ઈ.સ. 1986 માં નરી આંખે જોવા મળ્યો હતો, હવે ક્યારેય જોવા મળશે ? ઈ.સ. 2067-68 ઈ.સ. 2061-62 ઈ.સ. 2020-21 ઈ.સ. 2025-26 ઈ.સ. 2067-68 ઈ.સ. 2061-62 ઈ.સ. 2020-21 ઈ.સ. 2025-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે ? કિચન ગાર્ડન એપીકલ્ચર બરીડ સિંચાઈ હાઇડ્રોપોનિક્સ કિચન ગાર્ડન એપીકલ્ચર બરીડ સિંચાઈ હાઇડ્રોપોનિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રાણીઓમાં જોવા મળતી રંગહીનના માટે કયા વર્ણરંજકનો અભાવ જવાબદાર છે ? કલોરોફીલ મેલેટિન રેકોટીન એમિનો એસિડ કલોરોફીલ મેલેટિન રેકોટીન એમિનો એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP