રમત-ગમત (Sports)
દુનિયાના સાત સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ દાખવનાર સ્પર્ધક નીચેના પૈકી કોણ છે ?

નાથુરામ પહાડે
માના પટેલ
કલ્યાણી સક્સેના
રિહેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ચેસની રમતમાં પ્રથમ 'ગ્રાન્ડ માસ્ટર' બનવાનું બહુમાન કયા મહાન ભારતીય ખેલાડીએ મેળવ્યુ ?

ડી.વી.પ્રસાદ
દિવ્યેન્દુ બરુઆ
વિશ્વનાથન આનંદ
પ્રવીણ થિપ્સે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન એમ્બેસેડર (International Boxing Association Ambassador) તરીકે 2017માં સ્ત્રીઓની બોક્સિંગ સ્પર્ધા માટે કોની નિમણૂંક થયેલ હતી ?

વિજેન્દ્ર સીંગ
મહમદઅલી કોમર
અખીલ કુમાર
મેરી કૉમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
'ફોર્મ્યુલા વન' સંબોધન કઈ રમતમાં વપરાય છે ?

સ્કેટિંગ
મોટર રેસિંગ
નૌકા રેસ
બાસ્કેટ બોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રીયો ડી જાનેરો ખાતે વર્ષ 2016માં રચાયેલ પેરાલિમ્પિકમાં ઊંચી કૂદમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર સૌપ્રથમ પેરાલ્મિપીયન ખેલાડી કોણ છે ?

દેવેન્દ્ર ઝાંઝરીયા
મરીયપ્પન થંગાવેલુ
દીપા મલિક
જોગીન્દરસિંગ બેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
એશિયન ગેઈમ્સ, 2014માં અભિષેક વર્માને સુવર્ણચંદ્રક શામાં મળેલ હતો ?

તરણસ્પર્ધા
પિસ્તોલ શૂટિંગ
કુસ્તી
તિરંદાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP