કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે દેશનું પ્રથમ રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટર 'રોજગાર સેતુ' નો પ્રારંભ કર્યો ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટ ધારક નાગરિક કેટલા દેશમાં વિઝા વગર જઈ શકે છે ? 45 51 58 85 45 51 58 85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેનામાંથી કયા દેશો અમેરિકાની આંતકવાદ પ્રાયોજિત દેશની યાદીમાં સામેલ છે ? 1. સીરિયા 2. ઈરાન 3. ઉત્તર કોરિયા 4. પાકિસ્તાન 5. ક્યુબા માત્ર 2,3,4,5 માત્ર 1,2,3 માત્ર 1,2,3,5 માત્ર 1,2,4,5 માત્ર 2,3,4,5 માત્ર 1,2,3 માત્ર 1,2,3,5 માત્ર 1,2,4,5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ-2020ની શરૂઆત ક્યાથી કરવામાં આવી ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ સિક્કિમ નાગાલેન્ડ આંધ્ર પ્રદેશ તમિલનાડુ સિક્કિમ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ફાઈવ આઈઝ(Five Eyes) સંગઠનમાં જોડાવાની ઘોષણા કરી ? શ્રીલંકા ભારત જાપાન ફ્રાંસ શ્રીલંકા ભારત જાપાન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 19 જાન્યુઆરીના રોજ ત્રિપુરામાં 43મો કોકબોરોક દિવસ મનાવાયો. 'કોકબોરોક' શું છે ? ત્રિપુરાની સ્થાનિક જાતિ ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર ત્રિપુરાની આદિવાસી જાતિ ત્રિપુરાની મૂળભાષા ત્રિપુરાની સ્થાનિક જાતિ ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર ત્રિપુરાની આદિવાસી જાતિ ત્રિપુરાની મૂળભાષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP